બહેનના અપહરણના કાવતરાની શંકા પરથી યુવકની હત્યાનો પ્રયાસ

થાણે: બહેનના અપહરણનું કાવતરું ઘડ્યું હોવાની શંકા પરથી કોયતાના ઘા ઝીંકી યુવકની કથિત હત્યાનો પ્રયાસ કરવા બદલ પોલીસે ભાઈની ધરપકડ કરી હતી. પકડાયેલા 30 વર્ષના આરોપી વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ ફરિયાદ અનુસાર શનિવારની રાતે આરોપી 21 વર્ષના યુવકના અંબરનાથ સ્થિત ઘરે ગયો હતો. કામનું બહાનું કરી યુવકને આરોપીએ પોતાની સાથે … Continue reading બહેનના અપહરણના કાવતરાની શંકા પરથી યુવકની હત્યાનો પ્રયાસ