મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.95 કરોડનો ગાંજો જપ્ત: મહિલા પ્રવાસીની ધરપકડ
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) રૂ. 1.95 કરોડની કિંમતનો ગાંજો જપ્ત કરીને મહિલા પ્રવાસીની ધરપકડ કરી હતી. મહિલાની ઓળખ ફિઝા જાવેદ ખાન (37) તરીકે થઇ હોઇ તે ચેમ્બુરના મુક્તિનગરમાં રહે છે. કોર્ટે ફિઝા ખાનને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. ફિઝા ખાન શનિવારે રાતે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બેંગકોકથી છત્રપતિ … Continue reading મુંબઈ એરપોર્ટ પર રૂ. 1.95 કરોડનો ગાંજો જપ્ત: મહિલા પ્રવાસીની ધરપકડ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed