વિધાનસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવારના પોસ્ટર જારી, હવે કોનું નામ?

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં મહાયુતિને પડેલા ફટકા પછી વિધાનપરિષદની ચૂંટણીમાં આંશિક રાહત થઈ છે, પરંતુ એના પછી વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે મસમોટી કમર મહાયુતિ અને મહાવિકાસ આઘાડી (MVA) કસી છે. મહાયુતિમાં ભાજપને બહુમતી મળ્યા પછી હવે સિનિયર નેતાઓ મુખ્ય પ્રધાનની હોડમાં છે, જે હવે તેમના કાર્યકરો છડેચોક જાહેરાત કરે છે.રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત … Continue reading વિધાનસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં મુખ્ય પ્રધાનપદનાં ઉમેદવારના પોસ્ટર જારી, હવે કોનું નામ?