વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી વિશ્વાસઘાત સામેનો મુકાબલા અને મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈ હશે. અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે સંકળાયેલા અને હવે ઔપચારિક રીતે શિવસેના (યુબીટી) સાથે જોડાયેલા પુણેના રાજકીય નેતા વસંત મોરેના આગમન પ્રસંગે પક્ષના કાર્યકરોને ઠાકરે સંબોધન કરતા કહ્યું હતું કે આ વખતની ચૂંટણી … Continue reading વિધાનસભાની ચૂંટણી મહારાષ્ટ્રના સ્વાભિમાન માટેની લડાઈઃ ઉદ્ધવ ઠાકરે