Assembly Election: મહારાષ્ટ્રમાં આ તારીખે યોજવામાં આવશે ચૂંટણી, સસ્પેન્સ ખતમ…

મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણી પછી હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા પછી હવે આજે ભારતીય ચૂંટણી પંચે (Election Commission) દેશના મહત્ત્વના બે રાજ્યની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની એક તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે, જ્યારે … Continue reading Assembly Election: મહારાષ્ટ્રમાં આ તારીખે યોજવામાં આવશે ચૂંટણી, સસ્પેન્સ ખતમ…