BJP માટે મુશ્કેલ બની રહ્યું છે મહારાષ્ટ્રમાં સીટ- શેરિંગનું ગણિત, પવાર- શિંદે જૂથે વધાર્યું દબાણ

મુંબઈ : મહારાષ્ટ્રમાં(Maharashtra) આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે સત્તાધારી ગઠબંધનમાં વિધાનસભા સીટની વહેંચણી અંગે હજુ સુધી સત્તાવાર રીતે વાતચીત શરૂ થઈ નથી. જો કે ભાજપ (BJP)અને સાથી પક્ષો વચ્ચે બેઠકો માટે જંગ શરૂ થયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 સીટો છે. જો આપણે એનડીએમાં સાથી પક્ષોની માંગણીઓ પર નજર કરીએ … Continue reading BJP માટે મુશ્કેલ બની રહ્યું છે મહારાષ્ટ્રમાં સીટ- શેરિંગનું ગણિત, પવાર- શિંદે જૂથે વધાર્યું દબાણ