એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: વર્ષમાં 206 આરોપીની ધરપકડ કરી 48 કરોડનું ડ્રગ્સ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ વર્ષભરમાં ડ્રગ્સ તસ્કરી સાથે સંકળાયેલા 206 આરોપીની ધરપકડ કરી 48 કરોડ રૂપિયાથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરોધી કાર્યવાહીમાં વર્ષભરમાં એએનસીનાં અલગ અલગ યુનિટે 98 ગુના નોંધ્યા હતા, જેમાં 206 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી વિવિધ પ્રકારનું … Continue reading એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહી: વર્ષમાં 206 આરોપીની ધરપકડ કરી 48 કરોડનું ડ્રગ્સ જપ્ત