એન્ટિ નાર્કોટિક્સ સેલનો સપાટો: મુંબઈમાં છ સ્થળેથી રૂ. 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ

મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુંબઈમાં છ સ્થળે કાર્યવાહી કરીને રૂ. 2.22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં મુંબઈના મોટા ડ્રગ સપ્લાયરનો પણ સમાવેશ છે. એએનસીના બાંદ્રા યુનિટના સ્ટાફે વિશેષ ઝુંબેશ હાથ ધરી 24 જાન્યુઆરીએ ગ્રાન્ટ રોડ, મઝગાંવ, આગ્રીપાડા અને નાગપાડા વિસ્તારમાં કાર્યવાહી કરીને … Continue reading એન્ટિ નાર્કોટિક્સ સેલનો સપાટો: મુંબઈમાં છ સ્થળેથી રૂ. 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ