બજેટની ફાળવણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરાઈ છે, ચૂંટણીના વાયદા નથી: નાણાંપ્રધાન

મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો માટે જાહેર કરાયેલી યોજનાઓ ‘ચૂંટણીના વાયદા’ નથી, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગુરુવારે જણાવ્યું હતું. નવી પહેલો પર સરકારની ટીકા કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી. ગયા અઠવાડિયે વિધાનસભામાં રજૂ કરેલા બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે આ તેમનું 10મું બજેટ છે અને તેઓ … Continue reading બજેટની ફાળવણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરાઈ છે, ચૂંટણીના વાયદા નથી: નાણાંપ્રધાન