BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો

થાણેઃ જેમ એક કરતા વધારે રસોઈયા રસોઈ બગાડે તેમ એક કરતા વધારે પક્ષ તમામ ગઠબંધનનું ગણિત બગાડી રહ્યા છે. મહાવિકાસ આઘાડી હોય કે મહાયુતિ ઉમેદવારોના નામ જાહેર થાય એટલે ભડકો થયા વિના રહેતો નથી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના દીકરા અને વર્તમાન સાંસદ શ્રીકાંત શિંદેનું નામ ફરી કલ્યાણ લોકસભા બેઠક પરથી જાહેર થતા ભાજપમાં ભડાકો … Continue reading BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો