ભારતીય ફૂડ આઇટમ્સને આ હસીનાએ ગણાવી હતી ઘૃણાસ્પદ, હવે અંબાણી પરિવારમાં લગ્નમાં આવી

મુંબઇઃ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત આજે એટલે કે 12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં થશે, જેમાં ભારત અને વિદેશના ઘણા VVIP મહેમાનો હાજરી આપશે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નમાં સામેલ થવા માટે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ લગ્નમાં … Continue reading ભારતીય ફૂડ આઇટમ્સને આ હસીનાએ ગણાવી હતી ઘૃણાસ્પદ, હવે અંબાણી પરિવારમાં લગ્નમાં આવી