સમૃદ્ધિ મહામાર્ગ પર ભીવંડી નજીક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનશે

(અમારા પ્રતિનિધિ તરફથી)–એમસીએએ રસ દાખવ્યો, કેમ્પસ 50 એકરનું હશે-એમએસઆરડીસી પાસેથી 99 વર્ષના લીઝ પર જમીન મળશે-રજિસ્ટર્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને જ જમીન આપશેમુંબઈ: મુંબઈ અને નાગપુર વચ્ચે બની રહેલા સમૃદ્ધિ એકસ્પેસવેથી મુસાફરી સરળ બનશે એટલું જ નહીં પણ ક્રિકેટ ખેલાડીઓને તૈયાર કરવામાં પણ મદદરૂપ થશે. પ્રોજેક્ટ તૈયાર થયા પછી મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએમઆરડીસી) એ … Continue reading સમૃદ્ધિ મહામાર્ગ પર ભીવંડી નજીક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનશે