મહાયુતિની બેઠકોની વહેંચણીનો હવે ફેંસલો: અમિત શાહ આજે આવે છે

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નવેમ્બરમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા બેઠકોની વહેંચણીને લઈને મહાયુતિ ગઠબંધનના ભાગીદારો વચ્ચે વધતા દબાણ વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મંગળવારે ચૂંટણી પૂર્વેની બેઠક માટે મહારાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે.રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ એવી માહિતી આપી હતી કે, ‘અમિત શાહ મુંબઈ, થાણે અને કોંકણ પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે … Continue reading મહાયુતિની બેઠકોની વહેંચણીનો હવે ફેંસલો: અમિત શાહ આજે આવે છે