Safari Vs Fortuner: હીટ એન્ડ રનના ખતરનાક વીડિયોથી ખળભળાટ, દીકરાએ પરિવારના સભ્યોની હત્યાનો કર્યો પ્રયાસ

મુંબઈ: ઘરેલું વિવાદને લઇ 38 વર્ષના પુત્રએ ફિલ્મી સ્ટાઇલે કારથી પીછો કરીને પિતાની કારને જોરદાર ટક્કર મારી હતી. બદલાપુર-અંબરનાથ માર્ગ પર ચિખલોલી ગામની હદમાં હોટેલની સામે મંગળવારે બનેલી આ ઘટનામાં પાંચ વ્યક્તિ ઘાયલ થઇ હતી, જેને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના બાદ 62 વર્ષના બિંદેશ્વર શર્માએ પુત્ર સતીષ શર્મા વિરુદ્ધ અંબરનાથ … Continue reading Safari Vs Fortuner: હીટ એન્ડ રનના ખતરનાક વીડિયોથી ખળભળાટ, દીકરાએ પરિવારના સભ્યોની હત્યાનો કર્યો પ્રયાસ