પુણે કાર દુર્ઘટનામાં વિધાનસભ્ય સુનીલ ટીંગરે સામેના આક્ષેપો પાયાવિહોણા: અજિત પવાર

પુણે: પુણેમાં થયેલા માર્ગ અકસ્માતની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. એક વેગવાન લક્ઝરી કારે મોટરસાઈકલને ટક્કર મારતાં બે આઈટી પ્રોફેેશનલ્સનાં મોત થયાં હતાં. કાર એક 17 વર્ષનો ધનિક કિશોર ચલાવી રહ્યો હતો જે દારૂના નશામાં હતો. તે જ સમયે, આ મામલે વિધાનસભ્ય સુનીલ ટીંગરેની મુશ્કેલીઓ વધી રહી છે. તેના પર દુર્ઘટના બાદ યેરવડા પોલીસ … Continue reading પુણે કાર દુર્ઘટનામાં વિધાનસભ્ય સુનીલ ટીંગરે સામેના આક્ષેપો પાયાવિહોણા: અજિત પવાર