અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મોદીબાગમાં કોને મળવા ગયા
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મહારાષ્ટ્રમાં કોજ રાજકીય ખળભળાટ મચશે તે વાત નક્કી છે ત્યારે ગઈકાલે જ વરિષ્ઠ નેતા અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્ય છગન ભુજબળ શરદ પવારને મળ્યા હતા. શરદ પવાર અને અજિત પવાર અલગ થયા બાદ ભુજબળ અજિત પવાર સાથે ગયા હતા, પરંતુ ફરી શરદ પવારને મળતા રાજકીય અટકળો … Continue reading અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મોદીબાગમાં કોને મળવા ગયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed