મારી પણ મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા પણ…: અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પૂર્વે સીટ વહેંચણીની વાતો અંતિમ તબકકામાં પહોંચી હોવાના સમાચારો વચ્ચે રાજ્યમાં તમામ મોટા પક્ષો બહુમતી લાવવા માટે મથી રહ્યા છે. પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવાની વચ્ચે મહાયુતિમાં બધુ બરાબર નથી એ તો પુરવાર થઈ ચૂક્યું છે ત્યારે તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સૌથી મોટું નિવેદન આપ્યું … Continue reading મારી પણ મુખ્ય પ્રધાન બનવાની ઈચ્છા પણ…: અજિત પવારે આપ્યું મહત્ત્વનું નિવેદન