ચૂંટણી પહેલા મહાયુતિમાં તિરાડ! અજિત પવાર 10 મિનિટમાં જ કેબિનેટ મીટિંગ છોડી નીકળી ગયા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી(Maharastra Assembly Election)ની તારીખ ટૂંક સમયમાં જ જાહેર થઇ શકે છે, એ પહેલા જ મહાયુતિ ગઠબંધન(Mahayuti)માં અણબનાવ વધી રહ્યાના આહેવાલ છે. ગુરુવારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં ભાગ લેવા આવેલા રાજ્ય નાણા પ્રધાન અજિત પવાર (Ajit Pawar) લગભગ એક મિનિટ પછી બેઠક છોડીને ચાલ્યા ગયા. આ મામલે વિવિધ અટકળો લાગવવામાં આવી રહી છે. … Continue reading ચૂંટણી પહેલા મહાયુતિમાં તિરાડ! અજિત પવાર 10 મિનિટમાં જ કેબિનેટ મીટિંગ છોડી નીકળી ગયા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed