જમ્મુ-કાશ્મીરમાં અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની શું હાલત? કેટલા ટકા મતો મળ્યા?

મુંબઈ: જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામો કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધનની તરફેણમાં આવ્યા છે. અહીં ભાજપ 29 સીટો પર આગળ છે અને ફારૂક અબ્દુલ્લાની પાર્ટી 41 સીટો પર આગળ છે. સાથે જ કોંગ્રેસને પણ 6 બેઠકો મળી રહી છે. આ ઉપરાંત મહેબૂબા મુફ્તીની પાર્ટીને 4 અને અપક્ષોને 7 સીટ મળતી જોવા મળી રહી છે.જો આપણે મહારાષ્ટ્રના સ્થાનિક … Continue reading જમ્મુ-કાશ્મીરમાં અજિત પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની શું હાલત? કેટલા ટકા મતો મળ્યા?