અજિત પવાર એવું શું બોલ્યા છે કે હવે ભાજપે પણ કહ્યું કે અમારે સંબંધ….

અજિત પવારે આપેલા નિવેદન વિશે ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે અજિત પવારે મોટા સાહેબ(શરદ પવાર)ને વંદન કર્યા કે પછી સુપ્રિયા બહેન સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો તેનાથી ભાજપને કોઇ સંબંધ નથી, કારણ કે વડીલોનો આદર કરવો અને રૂઢિવાદી પરંપરા કાયમ રાખવી એ જ અમારા આદર્શ છે. જોકે દ્વેષ ફેલાવતા સંજય રાઉત જેવા નેતા … Continue reading અજિત પવાર એવું શું બોલ્યા છે કે હવે ભાજપે પણ કહ્યું કે અમારે સંબંધ….