નેતાઓ પક્ષ છોડી રહ્યા હોવાથી અજિત પવાર ચિંતિત, હવે કરશે આ કામ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે તમામ પક્ષો તેમની તૈયારીમાં લાગેલા છે. મહારાષ્ટ્રમાં મુખ્ય જંગ મહા વિકાસ આઘાડી અને મહાયુતિ વચ્ચે છે. મહાયુતિમાં ભાજપ સાથે શિવસેના શિંદે જૂથ અને અજીત પગારનું એનસીપી જૂથ છે. આજે અજિત પવારના એનસીપી જૂથની મહત્વપૂર્ણ બેઠક યોજાવવા જઈ રહી છે. આ બેઠકમાં સીટ ફાળવણીની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. … Continue reading નેતાઓ પક્ષ છોડી રહ્યા હોવાથી અજિત પવાર ચિંતિત, હવે કરશે આ કામ