મોઢું ફાઇલ પાછળ છૂપાવીને આ નેતા પહોંચ્યા શરદ પવારની વાટે…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લગભગ ફક્ત દોઢેક મહિનાની વાર છે અને એટલે જ પક્ષપલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. હજી હાલમાં જ ભાજપના કદાવર નેતા હર્ષવર્ધન પાટીલ શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)માં સામેલ થયા છે ત્યારે મહાયુતિના અને તેમાં પણ અજિત પવાર જૂથના એક મોટા નેતા શરદ પવાર જૂથમાં સામેલ થાય તેવી શક્યતા છે. … Continue reading મોઢું ફાઇલ પાછળ છૂપાવીને આ નેતા પહોંચ્યા શરદ પવારની વાટે…