Maharashtra માં 25 હજાર કરોડના કથિત કૌભાંડમાં Ajit Pawar નું નામ, ઇડી અને પોલીસ કોર્ટમાં આમને- સામને

મુંબઇ: મહારાષ્ટ્ર(Maharashtra) સ્ટેટ કો-ઓપરેટિવ બેંકમાં 25 હજાર કરોડ રૂપિયાના કથિત કૌભાંડના મામલામાં ED અને મુંબઈ પોલીસ સામ-સામે આવી ગયા છે. જેના લીધે નાયબ મુખ્યમંત્રી અજીત પવારની(Ajit Pawar)મુશ્કેલી વધી હતી. આ કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે EDએ આનો વિરોધ કર્યો છે અને હસ્તક્ષેપ અરજી દાખલ કરી … Continue reading Maharashtra માં 25 હજાર કરોડના કથિત કૌભાંડમાં Ajit Pawar નું નામ, ઇડી અને પોલીસ કોર્ટમાં આમને- સામને