વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે હવે અજિત પવારે આ ભૂલ સ્વીકારી…

મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં બહેન સુપ્રિયા સુળે સામે મારી પત્ની સુનેત્રા પવારને ઊભા રાખીને મેં ભૂલ કરી હતી, એવી કબૂલાત નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કરી હતી. કોઇએ પણ રાજકારણ ઘર સુધી લાવવું જોઇએ નહીં, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.વિધાનસભાની ચૂંટણી પહેલા નાયબ મુખ્ય પ્રધાન હાલમાં રાજવ્યાપી ‘જન સન્માન યાત્રા’ પર જેમાં તેઓ રાજ્ય સરકારની ‘મુખ્યમંત્રી … Continue reading વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે હવે અજિત પવારે આ ભૂલ સ્વીકારી…