એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડાયું: બે વિદેશી મહિલાની ધરપકડ

મુંબઈ: કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડી પાડ્યું હતું. આ પ્રકરણે બે વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલી બંને મહિલા આંતરવસ્ત્રોમાં અને લગેજમાં સોનું છુપાવીને લાવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.નાઇરોબીથી 10 જૂને છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલી બંને વિદેશી મહિલાને કસ્ટમ્સ અધિકારીઓએ શંકાને … Continue reading એરપોર્ટ પર દાણચોરીનું રૂ. 19.15 કરોડનું સોનું પકડાયું: બે વિદેશી મહિલાની ધરપકડ