ઘોસાળકરની હત્યા પછી નેતાઓના શાબ્દિક યુદ્ધે હદ વટાવી, જાણો ‘નેતાવાણી’?

મુંબઈ: ફેસબુક લાઈવ પર શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT)ના નગરસેવક અભિષેક ઘોસાળકરની ગોળીમારીને હત્યા કરીને આરોપી મૌરિસ નોરોન્હાએ પણ આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. વધતી ફાયરિંગને લઈ બંને પક્ષે આરોપ-પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે, જેમાં યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ … Continue reading ઘોસાળકરની હત્યા પછી નેતાઓના શાબ્દિક યુદ્ધે હદ વટાવી, જાણો ‘નેતાવાણી’?