ઈડીની કાર્યવાહી પછી રોહિત પવારે અજિત પવાર પર તાક્યું નિશાન, કરી મોટી ટીકા

મુંબઈઃ ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ‘બારામતી એગ્રો લિમિટેડ’ની માલિકીની ફેક્ટરી ‘કન્નડ સહકારી કારખાના લિ.’ની ૧૬૧.૩૦ એકર જમીન, પ્લાન્ટ, મશીનરી અને બિલ્ડિંગ વગેરે જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી. ઇડીની કાર્યવાહી બાદ રોહિત પવારે કહ્યું હતું કે મેં ઇડી દ્વારા મારી કંપની પર લેવામાં આવેલી કાર્યવાહી વિશેનું ટ્વીટ વાંચ્યું અને વિચાર્યું કે શું મારે હવે ભાજપમાં જોડાવું જોઈએ?.પણ … Continue reading ઈડીની કાર્યવાહી પછી રોહિત પવારે અજિત પવાર પર તાક્યું નિશાન, કરી મોટી ટીકા