ધારાવીમાં અપાત્ર રહેવાસીઓ માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધારાવી રિડેવલપમેન્ટમાં અપાત્ર રહેવાસીઓ માટે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ: સ્થાનિકોનું સમર્થન, બિન સ્થાનિકો દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસસોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં ધારાવીના અપાત્ર ઝૂંપડાના રહેવાસીઓ માટે પરવડી શકે એવા ભાડાની આવાસ યોજના ઘડી કાઢવાને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકની … Continue reading ધારાવીમાં અપાત્ર રહેવાસીઓ માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ