અભિનેતા સચિન લોકસભાના ઉમેદવાર? જાણો શું કહ્યું તેમણે..

મુંબઈ: લોકસભાની મુંબઈની બેઠક પરથી એક મરાઠી અભિનેતાને શિંદે સેના દ્વારા ચૂંટણીના જંગમાં ઉતારવામાં આવશે એવા અહેવાલો કેટલાક સમયથી ફરી રહ્યા હતા અને તેના પર સ્પષ્ટતા કરતાં જાણીતા અભિનેતાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.આ પણ વાંચો: BJPમાં નારાજગીઃ શ્રીકાંત શિંદેને ટિકિટ મળતા કાર્યકરોએ વિરોધ નોંધાવ્યોભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ દ્વારા રાજ્યમાંથી લોકસભાની લગભગ બધી જ બેઠકો જીતવા … Continue reading અભિનેતા સચિન લોકસભાના ઉમેદવાર? જાણો શું કહ્યું તેમણે..