ડીઆરઆઈની નાગપુર ઑફિસમાંથી કૂદકો મારી આરોપીની આત્મહત્યા

નાગપુર: સોનાની કથિત દાણચોરી પ્રકરણે પકડાયેલા આરોપીએ ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ની નાગપુરની ઈમારતમાં છઠ્ઠા માળે આવેલી ઑફિસમાંથી કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હતું. ગિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે નાગપુરમાં સેમિનરી હિલ્સ સ્થિત સીજીઓ કૉમ્પ્લેક્સમાં આવેલી ડીઆરઆઈની ઑફિસ ખાતે બની હતી. આ પ્રકરણે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. … Continue reading ડીઆરઆઈની નાગપુર ઑફિસમાંથી કૂદકો મારી આરોપીની આત્મહત્યા