1993નાં મુંબઈ રમખાણોનો આરોપી 31 વર્ષ બાદ શિવડીથી ઝડપાયો
મુંબઈ: 1993નાં મુંબઈ રમખાણોમાં સંડોવાયેલા અને છેલ્લાં 31 વર્ષથી ફરાર આરોપીની આરએકે (રફી અહમદ કિડવાઇ) માર્ગ પોલીસે સોમવારે ધરપકડ કરી હતી.આરએકે માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ શનિવારે શિવડી વિસ્તારમાંથી આરોપી સૈયદ નાદિરશાહ અબ્બાસ ખાન (65)ને ઝડપી પાડ્યો હતો.ડિસેમ્બર, 1993માં બાબરી મસ્જિદના ધ્વંશ બાદ મુંબઈમાં ફાટી નીકળેલાં રમખાણો દરમિયાન ગેરકાયદે એકઠા થવા અને હત્યાના પ્રયાસના કેસમાં ખાનનું … Continue reading 1993નાં મુંબઈ રમખાણોનો આરોપી 31 વર્ષ બાદ શિવડીથી ઝડપાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed