નવ વર્ષ પહેલાના અકસ્માતમાં પીડિત પરિવારને મળ્યું 12.4 લાખનું વળતર
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રીબ્યુનલ (એમએસીટી)એ 2015માં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા એક ક્લીનરના પરિવારને 12 લાખ 40 હજાર રૂપિયાનું વળતર મંજૂર કર્યું હતું.થાણે એમએસીટીના અધ્યક્ષ એસ. બી. અગ્રવાલે અકસ્માતમાં નિમિત્ત બનેલા વાહનના માલિકને અરજીની તારીખથી સાકાર થાય ત્યાં સુધી વાર્ષિક 7.5 ટકાના દરે વ્યાજ સાથે વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.21 ઓક્ટોબર, 2024ના … Continue reading નવ વર્ષ પહેલાના અકસ્માતમાં પીડિત પરિવારને મળ્યું 12.4 લાખનું વળતર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed