હરિયાણા ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રમાં ભાજપનું મનોબળ વધારશે, કોંગ્રેસ સોદાબાજીની ધાર ગુમાવી શકે છે: વિશ્ર્લેષકો…

મુંબઈ: રાજકીય વિશ્ર્લેષકોના મતે હરિયાણાની જીત ભાજપનું મનોબળ વધારશે અને આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાયુતિની બેઠકોની વહેંચણીની વાટાઘાટોમાં તેની સોદાબાજીની શક્તિમાં વધારો કરશે. તેનાથી વિપરીત મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ બેઠકો પર વિજય મેળવનારી કોંગ્રેસ મહાવિકાસ અઘાડીની બેઠકોની વહેંચણીની ચર્ચામાં પોતાની ધાર ગુમાવી શકે છે.ભાજપે હરિયાણામાં અત્યાર સુધીમાં સૌથી વધુ બેઠકો સાથે હેટ્રિક … Continue reading હરિયાણા ચૂંટણીના પરિણામો મહારાષ્ટ્રમાં ભાજપનું મનોબળ વધારશે, કોંગ્રેસ સોદાબાજીની ધાર ગુમાવી શકે છે: વિશ્ર્લેષકો…