પ્રભાદેવી-દાદર વચ્ચે વૃક્ષ પડતા પશ્ચિમ રેલવે ખોરવાઇ

મુંબઈ: જોરદાર વરસાદના કારણે પહેલાથી જ મુંબઈ લોકલ પર અસર પડી છે અને ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ધીમી ચાલી રહી છે ત્યારે પશ્ચિમ રેલવેમાં દાદર અને પ્રભાદેવી રેલવે લાઇન દરમિયાન વૃક્ષ તૂટી પડતા પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાના કારણે લગભગ પશ્ચિમ રેલવેની ટ્રેનો લગભગ એક કલાક મોડી ચાલી રહી હતી. રવિવારે સવારે … Continue reading પ્રભાદેવી-દાદર વચ્ચે વૃક્ષ પડતા પશ્ચિમ રેલવે ખોરવાઇ