વેપારીની બૅગમાંથી સોનાના દાગીના સેરવી લેનારો પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના ઝવેરીબજારથી કલ્યાણ જવા નીકળેલા વેપારીની સેકબૅગમાંથી લાખોની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમ સેરવી લેનારા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. આઝાદ મેદાન પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અબ્બાસ મુસ્તફા લબ્બે (28) તરીકે થઈ હતી. તેની પાસેથી ચોરીના બધા દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી પોલીસ આરોપીની … Continue reading વેપારીની બૅગમાંથી સોનાના દાગીના સેરવી લેનારો પકડાયો