કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા

કલ્યાણ: કલ્યાણ પૂર્વમાં આવેલી નામાંકિત શાળાના 13 વર્ષના વિદ્યાર્થીએ રવિવારે તેના ઘરમાં આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ તેના પરિવારે કર્યો છે. મૃતકની ઓળખ વિઘ્નેશ પાત્રા તરીકે થઇ હોઇ તે આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. રવિવારે વિઘ્નેશના પિતા પ્રમોદ કુમાર કામે ગયા હતા, જ્યારે … Continue reading કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા