અંધેરીમાં રૂ. સવા કરોડનું કોકેઇન વેચવા આવેલા નાઇજીરિયનની ધરપકડ

મુંબઈ: અંધેરી વિસ્તારમાં રૂ. સવા કરોડની કિંમતનું કોકેઇન વેચવા આવેલા નાઇજીરિયનને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) ઝડપી પાડ્યો હતો.એએનસીના બાંદ્રા યુનિટનો સ્ટાફ સોમવારે અંધેરી પૂર્વમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે બસસ્ટોપ નજીક ઊભેલા નાઇજીરિયન પર તેમની નજર પડી હતી. પોલીસને જોઇ નાઇજીરિયને ભાગવાનો પ્રયાસ કરતાં તેને તાબામાં લેવાયો હતો. પોલીસે તેની તલાશી લેતાં … Continue reading અંધેરીમાં રૂ. સવા કરોડનું કોકેઇન વેચવા આવેલા નાઇજીરિયનની ધરપકડ