વાનખેડેને ટક્કર મારે એવું ‘જમ્બો સ્ટેડિયમ’ મુંબઈમાં બનાવાશે

મુંબઈઃ 1974માં તૈયાર થયેલા વાનખેડે સ્ટેડિયમના સુવર્ણ જયંતિ વર્ષમાં હવે મુંબઈમાં નવા અને આધુનિક સ્ટેડિયમના નિર્માણ (New Jumbo Cricket Stadium)ની વાત થઈ રહી છે. નવું સ્ટેડિયમ વાનખેડે કરતા લગભગ 4 ગણું મોટું હશે. મતલબ કે નવા સ્ટેડિયમમાં લોકોની બેસવાની ક્ષમતા વાનખેડે કરતા લગભગ 4 ગણી વધારે હશે. તાજેતરમાં ભારતીય ટીમે બાર્બાડોસમાં ટી 20 વર્લ્ડ કપનો … Continue reading વાનખેડેને ટક્કર મારે એવું ‘જમ્બો સ્ટેડિયમ’ મુંબઈમાં બનાવાશે