થાણેમાં મિત્રો સાથે મજાક કરતી યુવતીને મોત મળ્યું, વીડિયો વાયરલ

થાણેઃ મજાક મસ્તીમાં ક્યારેક જો જરાક પણ ભાન ન રહે તો જીવનું જોખમ ઊભું થાય છે અને ક્યારેક જીવ પણ જાય છે. થાણે જિલ્લામા આવી જ એક કમનસીબ ઘટના ઘટી છે. (Thane shocking video) અહીં બિલ્ડિંગના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત થયું છે. આ ઘટના ડોમ્બિવલી-કલ્યાણ શીલ રોડ પર બની છે. નગીનાદેવી મંજીરામ આસુન નામની … Continue reading થાણેમાં મિત્રો સાથે મજાક કરતી યુવતીને મોત મળ્યું, વીડિયો વાયરલ