10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા પકડાઇ

મુંબઈ: 10 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનારી 36 વર્ષની વિદેશી મહિલાને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.વિદેશી મહિલાની ઓળખ જેકલીન મેલ્ટેઝ ટાઇજેસ તરીકે થઇ હોઇ તે બ્રાઝિલની રહેવાસી છે. આ મહિલા ગુરુવારે સાઓ પાઓલોથી ફ્લાઇટમાં મુંબઈ એરપોર્ટ પર આવી હતી. મહિલા પર … Continue reading 10 કરોડનું ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ પેટમાં છુપાવીને લાવનાર વિદેશી મહિલા પકડાઇ