ઈસ્ટર્ન એક્સપ્રેસ પર બાંબુની ઊભી કરાશે દિવાલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ પોતાના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતાની સાથે જ પ્રદૂષણ નિયંત્રણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. પર્યાવરણના જતન માટે અનેક પ્રોેજેક્ટ અમલમાં મૂકવાની છે, જે હેઠળ પાલિકા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બાંબુ વૉલ (બાંબુની દીવાલ) ઊભી કરવાની છે.ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભાંડુપથી વિક્રોલી સુધી બંને બાજુએ છ કિલોમીટર લંબાઈની … Continue reading ઈસ્ટર્ન એક્સપ્રેસ પર બાંબુની ઊભી કરાશે દિવાલ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed