100 વર્ષ જૂનો કેસ, જેમાં આરોપીને કેરીની ચોરી માટે દોષી ઠેરવાયા, જાણો શું થઇ સજા….

જૂનું એટલું સોનું એમ આપણે માનીએ છીએ, ભલે પછી એ કોઇ વસ્તુ હોય, દુર્લભ ચીજ હોય કે કોઇ જૂના દસ્તાવેજ હોય. જોકે, કોઇ વર્ષો જૂના કોર્ટ કેસના ચૂકાદાની નકલ અચાનક મળી આવે તો આપણે તો એને રદ્દી સમજીને ફેંકી જ દઇએ, પણ કોઇ વકીલને આવા વર્ષો જૂના કોર્ટ કેસના ચૂકાદાની નકલ મળી આવે તો એને … Continue reading 100 વર્ષ જૂનો કેસ, જેમાં આરોપીને કેરીની ચોરી માટે દોષી ઠેરવાયા, જાણો શું થઇ સજા….