મુંબઇમાં સિલિન્ડર વિસ્ફોટમાં 9 ઘાયલ

મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ગુરુવારે સવારે લગભગ સાડા સાત વાગ્યે લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. આસપાસના લોકોએ બહાર આવીને જોયું તો એક ઘરમાંથી આગ અને ધુમાડો દેખાઈ રહ્યો હતો. થતાં નવ લોકો ઘાયલ થયા હોવાની અધિકારીઓએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ ઘટના ચેમ્બુરના સીજી ગિડવાણી રોડ પર સ્થિત … Continue reading મુંબઇમાં સિલિન્ડર વિસ્ફોટમાં 9 ઘાયલ