મહારાષ્ટ્રમાં આ 7 નેતાઓને લોટરી લાગી, આજે MLC પદના લેશે શપથ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં, રાજ્યપાલ દ્વારા નામાંકિત 7 વિધાન પરિષદના સભ્યોનો શપથ ગ્રહણ સમારોહ આજે એટલે કે 15મી ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાન ભવનમાં બપોરે 12 વાગ્યે યોજાશે. આ સમારોહ ડેપ્યુટી સ્પીકર નીલમ ગોરહેની હાજરીમાં યોજાશે. હાલમાં વિધાનસભામાં શપથગ્રહણની તૈયારીઓ ચાલી રહી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તરફથી મંજૂરી મળ્યા બાદ સોમવારે આ ફાઇલ રાજ્યપાલને મોકલવામાં આવી હતી અને … Continue reading મહારાષ્ટ્રમાં આ 7 નેતાઓને લોટરી લાગી, આજે MLC પદના લેશે શપથ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed