આકર્ષક વ્યાજની લાલચે 54 કરોડ રૂપિયાની છેતરપિંડી: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે ગુનો
મુંબઈ: રોકાણ કરેલી મૂડી પર આકર્ષક વ્યાજની લાલચે રોકાણકારો પાસેથી 54.4 કરોડ રૂપિયા કથિત રીતે પડાવી છેતરપિંડી આચરવા પ્રકરણે અંધેરીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા બે દિવસથી ગુમ હોવાનો દાવો કરી પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી.અધિકારીના જણાવ્યા મુજબ રોકાણકારોની ફરિયાદને આધારે ઓશિવરા પોલીસે શુક્રવારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંબર દલાલ સામે … Continue reading આકર્ષક વ્યાજની લાલચે 54 કરોડ રૂપિયાની છેતરપિંડી: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે ગુનો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed