બોરીવલીમાં મહિલા સાથે બાવન લાખની છેતરપિંડી: જ્યોતિષ સહિત છ સામે ગુનો

મુંબઈ: પુત્રની સુખાકારી અને વ્યવસાયમાં બરકતની ખાતરી આપી મહિલા પાસેથી બાવન લાખ રૂપિયા કથિત રીતે પડાવી છેતરપિંડી કરવા પ્રકરણે બોરીવલી પોલીસે જ્યોતિષ અને તેના પાંચ સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વિવિધ સમસ્યાઓનો ભય દેખાડી આરોપીએ છ વર્ષ દરમિયાન અંદાજે 23 તોલા સોનાના દાગીના ગિરવી મુકાવી તેનું વ્યાજ ભરવા ફરિયાદીને દબાણ કરાયું હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં … Continue reading બોરીવલીમાં મહિલા સાથે બાવન લાખની છેતરપિંડી: જ્યોતિષ સહિત છ સામે ગુનો