નવી મુંબઈમાં 506 વિદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ કરતા મળી આવ્યા
થાણે: નવી મુંબઇમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે વસવાટ કરનારા 506 જેટલા વિદેશી નાગરિકોને પોલીસે શોધી કાઢ્યા હતા, જેમાં 411 નાઇજીરિયનોનો સમાવેશ છે. આ નાગરિકો યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા અથવા તો તેમના વિઝાની મુદત પૂરી થવા છતાં અહીં રોકાયા હતા. નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારાંબેએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ડ્રગ્સના વેચાણને ડામવાના … Continue reading નવી મુંબઈમાં 506 વિદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ કરતા મળી આવ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed