ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર 50 ફ્લાઈટ્સને અસર, જુઓ એડવાઇઝરી

મુંબઈમાં ભારે વરસાદને (Heavy rain in Mumbai) કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે, શહેરમાં રોડ અને રેલ માર્ગે યાતાયાત ખોરવાયો છે. એવામાં ભારે વરસાદ અને ઓછી વિઝિબિલિટીને કારણે મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર ફ્લાઈટ ઑપરેશનને ગંભીર અસર થઈ હતી. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મુંબઈમાં લેન્ડ કરવા માટે નિર્ધારિત 50 થી વધુ ફ્લાઈટ્સ કાં તો રદ … Continue reading ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટ પર 50 ફ્લાઈટ્સને અસર, જુઓ એડવાઇઝરી