જીએસટી સંબંધિત 44 કરોડનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ રેકેટ કૌભાંડ પકડાયું
મુંબઈ: મુંબઈમાં ટેક્સ સત્તાવાળાઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સાથે સંકળાયેલા નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને કૌભાંડના સૂત્રધારની થાણામાં ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ આપી હતી.સીજીએસટી મુંબઈ વિભાગના સેન્ટ્રલ એક્સાઇઝ અને જીએસટી કમિશનરેટ દ્વારા આ કૌભાંડ ઉઘાડું પાડવામાં આવ્યું હતું. પકડાયેલા શખ્સ હિતેશ વસાએ કથિત સ્વરૂપે 22 નોન-બોનાફાઇડ … Continue reading જીએસટી સંબંધિત 44 કરોડનું ઇનપુટ ટેક્સ ક્રેડિટ રેકેટ કૌભાંડ પકડાયું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed