મંત્રાલયમાં નોકરી અપાવવાના બહાને 39 લાખની છેતરપિંડી: બે સામે ગુનો

થાણે: મંત્રાલયમાં નોકરી અપાવવાને બહાને ચાર વ્યક્તિ સાથે રૂ. 39 લાખની છેતરપિંડી આચરવા બદલ થાણેના ચાર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ પણ વાંચો: કસ્ટમ્સના ક્લિયરિંગ એજન્ટના સ્વાંગમાં જૂહુના બિઝનેસમેન સાથે 1.26 કરોડની છેતરપિંડીછેતરાયેલા લોકોમાં શારીરિક રીતે અક્ષમ મહિલાનો સમાવેશ છે, જે કલ્યાણમાં દુકાન ધરાવે છે. તેણે દાવો કર્યો હતો કે તેની દુકાનમાં આવનારા … Continue reading મંત્રાલયમાં નોકરી અપાવવાના બહાને 39 લાખની છેતરપિંડી: બે સામે ગુનો